કોલેજમાં કોઈના સપના - TopicsExpress



          

કોલેજમાં કોઈના સપના રંગીન, તો કોઈના BLACK & WHITE હોય છે. કોઈના પેન્ટ LOOSE, તો કોઈનુ જીન્સ TIGHT હોય છે. કોઈ છોકરી BLACK-BEAUTY, તો કોઈની SKIN WHITE હોય છે. અને છોકરી પટાવવા છોકરો, પાછો ON-LINE આખી NIGHT હોય છે. અરે કોલેજમાં જ, આવા જલ્સા INFINITE હોય છે. બાકી તો FUTURE માં, બધા જ BORING HUSBUND-WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો , કોલેજમાં આપણી GOLDEN-LIFE હોય છે. કોલેજમાં કોઈની આંખો જોઈને, LOVE AT FIRST SIGHT હોય છે. પછી ક્યારેક FLIRTING, તો ક્યારેક FIGHT હોય છે. અને પછી કોલેજમાં જ, સ્વર્ગની HIGH-LIGHT હોય છે. પણ જો BREAK UP થાય તો, દિલ પર SNAKE BITE હોય છે. EXAM માં FAIL થાય એવી, FRUSTRATION ની HIGHT હોય છે. અને પછી LOVER ની યાદોમાં જ, દેવદાસની ડીમ LIGHT હોય છે. અરે કોલેજમાં જ, આપણી FEELINGS ના DIFFERENT TYPE હોય છે. બાકી તો FUTURE માં, બધા જ BORING HUSBUND-WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો, કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે. ક્યારેક કેન્ટીનમાં મિત્રો સાથે, હાથમાં PEPSI કે SPRITE હોય છે. અને ત્યારે પાડેલા PHOTO ની FACEBOOK પર ઘણી LIKE હોય છે. ક્યારેક ક્લાસમાં હોય BUNK, તો ક્યારેક કોલેજમાં STRIKE હોય છે. અને પછી તો GIRL-FRIEND સાથે, હાથમાં SPORT BIKE હોય છે. ક્યારેક કોલેજની EVENT માં, STAGE પર હાથમાં MIKE હોય છે. અને ત્યારે બોલવુ હોય બીજુ અને બોલાતુ પાછુ કાંઈક હોય છે. અરે કોલેજમાં જ, આમ ને આમ રોજ નવા SURPRISE હોય છે. બાકી તો FUTUREમાં, બધાજ BORING HUSBUND-WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો, કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે. કોલેજમાં કોઈ છોકરી, FARWARD અને FATION વાળી, તો કોઈ સુંદર અને DRESS વાળી હોય છે. કોઈ ભણવામાં જુસ્સાવાળી, તો કોઈ બોલવામાં ગુસ્સાવાળી હોય છે. કોઈ છોકરીને જોતા, દીલનો મોબાઈલ, SILENT MODE થઈ જાય છે. અને મોઢેથી પાછુ, OH MY GOD થઈ જાય છે. આમ છોકરાની નજરમાં, છોકરી ના ઘણા TYPE હોય છે. એટલે કોલેજમાં જ, કોઈપણ છોકરાની મનગમતી WIFE હોય છે. અને કોલેજમાં જ, કોઈ પણ છોકરીનો PERFECT Mr. RIGHT હોય છે. અરે કોલેજમાં જ, જે પણ કરો., તે બધુ જ ALL RIGHT હોય છે. બાકી તો FUTUREમાં, બધા જ BORING HUSBUND-WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો, કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે. કોલેજ પછી તો, મિત્રો બધા, એકબીજાથી દુર હોય છે. દુર હોય તો પણ, બધાનો એકસમાન સુર હોય હોય છે. ક્યારેક કોલેજ ની યાદોમાં, દીલ આપણુ ચકચુર હોય છે. પછી તો FACEBOOK પર, આપણુ CHATTING ભરપુર હોય છે. એટલે જ, આપણો હાથ, આવી કવિતા લખવા મજબુર હોય છે. અરે કોલેજમાં જ, આપણા GOLDEN DAYS અને મસ્તીભરી NIGHT હોય છે. બાકી તો FUTURE માં, બધા જ BORING HUSBUND-WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.
Posted on: Fri, 24 Jan 2014 11:36:51 +0000

Trending Topics



"stbody" style="min-height:30px;">
They said I have an INCREDIBLE Memory! Thank God! This is
Grand Prix locations have been announced: 2014: GP1
Sasha 455741 Sasha is a 4-5 month old female Shepherd mix. She is
How we survived & enjoyed ourselves. WE WAS BRUNG UP
The kids who beat autism. Autism is considered a lifelong
who knew!! Spuds are good for sunburn..perfect for a heatwave in
Tuyển gấp nhân viên trực văn phòng gia sư Do nhu cầu

Recently Viewed Topics




© 2015