થોડુંક હસી લો (Joke of the - TopicsExpress



          

થોડુંક હસી લો (Joke of the day) છગનઃ મને નોકિયાનો સૌથી મોટા સ્ક્રીનવાળો હેન્ડસેટ આપો. સેલ્સમેન મગને એક બતાવ્યો. છગને કહ્યું, હજી મોટા સ્ક્રીનવાળો આપો. મગને બીજા બે બતાવ્યા, પણ છગન એનાથીય વધારે મોટા સ્ક્રીન માગતો હતો. મગનઃ તમારે મોટો સ્ક્રીન શા માટે જોઈએ છે? છગનઃ મારે જોવું છે કે પેલા હાથ મેળવનાર બે જણ ખરેખર કોણ છે.
Posted on: Fri, 20 Jun 2014 02:39:02 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015