વડોદરા માં એક થાંભલા પર - TopicsExpress



          

વડોદરા માં એક થાંભલા પર બે ઇલેક્ટ્રિક વાયર હતા. તેમને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો . બોલો એને સુ કહેશો. વિચારો વિચારો… જલ્દી કરો યાર…. અરે કેટલી વાર…. કોઈ વાત ધ્યાન માં આવે છે? * * * * * અરે સિમ્પલ યાર, એને current affair કહીશું
Posted on: Thu, 26 Sep 2013 14:52:20 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015