Gujju Rocks (Every Indian MUST JOIN This PAGE) - TopicsExpress



          

Gujju Rocks (Every Indian MUST JOIN This PAGE) wrote: પપ્પા, તમારા લગ્ન મજબૂરીમાં થયા હતા ને? પુત્ર- પપ્પા તમારા લગ્ન મજબૂરીમાં થયા હતા ને? પપ્પાઃ હા, પણ તને કેવી રીતે ખબર પડી? . . . . . . . . પુત્રઃ એક્ચ્યુઅલી તમારા લગ્નની તારીખ અને મારી જન્મ તારીખ વચ્ચે ફક્ત 6 મહિનાનો જ ફરક છે એટલે.. આવા જ મઝેદાર જોક્સ વાંચવા ક્લિક કરોઃ- Gujarati Jokes - ગુજરાતી જોક્સ
Posted on: Mon, 22 Jul 2013 16:41:48 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015