HUS.: સાંજે ઘરે - TopicsExpress



          

HUS.: સાંજે ઘરે આવતાં, “વ્હાલી, , I am logged in.” WIFE: નાસ્તામાં શું લેશો?” HUS.: “Hard disk full.” WIFE: “તમે મારા માટે સાડી લઇ આવ્યા?” ... HUS.: “Bad command or file name.” WIFE: “હે ભગવાન! ચાલો જવા દો, પગાર મળ્યો? લાવો.” HUS.: “file in use, read only, try after some time.” WIFE:“મને તમારું ક્રેડિટ કાર્ડતો આપો, મારે ખરીદી કરવી છે.” HUS.: “Sharing violation, access denied.” WIFE: “તમારી સાથે લગ્ન કર્યા તે મારી ભૂલ હતી.” HUS.: “data type mismatch.” WIFE:“સવારે તમારી સાથે કારમાં કોણ હતી?” HUS.:“system unstable press ctrl, alt, del to Reboot.” WIFE:“તમે કોઇ’દી મારી કદર કરી છે? HUS.: “unknown virus detected.” WIFE: મને પ્રેમ કરો છો કે તમારા કોમ્પ્યુટરને? HUS.: “Too many parameters.” WIFE:“હું મારા મમ્મીના ઘરે ચાલી જઇશ હંમેશ માટે” HUS.: “close all programs and log out for another User.” WIFE:“તમારી સાથે વાત કરવીય નકામી છે.” HUS.: “shut down the computer.” WIFE: “હું જાઉં છું…” HUS.: “Its now safe to turn off your computer
Posted on: Mon, 19 Aug 2013 09:53:55 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015