જીવન એક રૈલ ગાડી છે, જેના - TopicsExpress



          

જીવન એક રૈલ ગાડી છે, જેના હું અને તમે એક યાત્રી છીએ. મુસાફર નો સાથ, મુસાફરી નો સંગાથ જ એક બીજાની ખાતરી છે. જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ. station station ફરી, તમને નવી સવાર રોજ આપે છે, સફર માં સફળ થયા તો ઠીક નહીતર પાછી રાતે લાવે છે. જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ. દરેકે દરેક મુસાફર, નવી સફર નવા સ્વરૂપે કરાવે છે, નક્કી તમારે કરવાનું છે, કોણ તમારી સફર ને સફળ બનાવે છે, જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ. રૈલ ના બે પાટા, સુખ અને દુઃખ ની સમાન ભાતી છે, જે એના પર સંતુલન જાળવે એજ તો સાચો માનવી છે. કોઈ યાત્રી રૈલ થી છૂટી જાય કે સફરમાં એ છટકી જાય, તો રૈલ એનાથી કદી ના અટકાય, સદાકાળ એ નિરંતર જાય. જીવન એક રૈલ ગાડી છે, જેના હું અને તમે એક યાત્રી છીએ.
Posted on: Mon, 09 Sep 2013 16:58:58 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015