》》》 બોવ બોવ વરસાદ હો.. આથી - TopicsExpress



          

》》》 બોવ બોવ વરસાદ હો.. આથી જાહેર જનતા ને જણાવવામાં આવે સે કે ભાવનગર માં " હાંબેલા ધાર " વરસાદ પડતા, , , , , , , અમારા મોટાભાઇ " ભાવનગરી ભુરિયો " નાં પાડા તણાતા તણાતા રય જવા પામ્યાં સે.. માતાજી નાં આમનેમ ચારેય હાથ એના પર રે.... જય માતાજી, બાપાસીતારામ ....
Posted on: Sat, 13 Jul 2013 04:13:02 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015