બેઠક ક્રમાંકઃ 41041200 - TopicsExpress



          

બેઠક ક્રમાંકઃ 41041200 કેટેગરી: General જાહેરાતનો કોડ અને નામ: SEB/201314/41 TET-II for સામાજીક વિજ્ઞાન ઉચ્ચ પ્રાથમિક શિક્ષક Social Science ગુજરાતી માધ્યમ 2013 વિષયઃ- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજવામાં આવનાર પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી બાબત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી સંદર્ભે આપને આ પરીક્ષા સ્થળે ઉપસ્થિત રહેવા નીચેની શરતો અને માપદંડને આધિન રહીને પ્રવેશ આપવામાં આવે છે.પરીક્ષાની તારીખ,પરીક્ષાનું સ્થળ,બ્લોક નંબર અને પરીક્ષાનો સમય આ પ્રમાણે છે. પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું બ્લોક/રૂમ નં. પરીક્ષાનો સમય પરીક્ષાની તારીખ Question Paper No. OMR sheet No. ઉમેદવારની સહી બ્લોક સુપરવાઇઝરની સહી એફીનીટી હાઈસ્કૂલ કૃષ્ણનગર ઈડર 10 11 to 13 01/09/2013 ૧. આ પરીક્ષામાં આવેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ૨. નીચેના હાજરીપત્રકમાં વિગતો ભરી આપનો ફોટો ચોંટાડી તેની નીચે આપેલા બોક્સમાં સહી કરી પરીક્ષાખંડમાં બ્લોક સુપરવાઇઝરને ચકાસણી માટે રજૂ કરવો. જો આપ હાજરીપત્રક બ્લોક સુપરવાઇઝરને ભરીને પરત નહી આપો તો તમે કસોટી માટે ગેરલાયક ઠરવાપાત્ર બનશો.
Posted on: Wed, 28 Aug 2013 07:47:16 +0000

Trending Topics



lass="sttext" style="margin-left:0px; min-height:30px;"> hola que tal amigos les saluda dj alex les pedimos disculpas por
��-NEVER-REGRET-OFFICIAL-ALBUM-TRAILER-Link-to-the-topic-921712724506089">DESERT – NEVER REGRET OFFICIAL ALBUM TRAILER ! Link to the
What’s on the menu at the EC Dining Hall? *Breakfast * The

Recently Viewed Topics




© 2015