૨૦ નવકાર વાળી નીચે - TopicsExpress



          

૨૦ નવકાર વાળી નીચે પ્રમાણે ગણવી..... શ્રી મહાવીરસ્વામી સર્વજ્ઞાય નમઃ. ********************************************* Lord Mahavir’s Nirvana Having attained omniscience (Kevala-jnana) on the bank of Rju-kula and after preaching the principle of Jainism through his divine voice (divya-dhvani), lord Mahavira toured over different areas of the country and propounded the religious doctrines Knowing his emancipation very near, Lord Mahavira approached Pavapuri alias Apapa town. The heavenly gods created Samosaran (beautiful dome). Bhagwan Mahavir sat on golden throne inside Samosaran. There were twelve beautiful qualities surrounded him. It was Kali Chaudash. His principal eleven disciples were present including Gautamswami. Heavenly gods and goddesses, other people too were present. He had royal patronage too. Rich financiers and merchants, kings, queens and princes and their ministers were followers of Mahavir. Some of them were present to witness the last moments and last discourses of Mahavir. Mahavir gave discourses for 16 Praharas continuously i.e. two days and two nights without any break. In these 16 praharas he spoke on 55 chapters of Punya (merits) and 55 chapters of Paap (demerits). These are well-known as Uttaradhyayan Sutra in Jainism. Mahavir also forecasted the horrible future of fifth and sixth Aras of present Avasarpini. As soon as the time for emancipation reached nearer Mahavir asked Gautam to go to a farmer named Devsharma and enlighten his soul with knowledge. This was the day of Amavasya in the month called Ashwin. At midnight on that day Mahavir attained emancipation and relinquished this universe forever. He sat on the deat of salvation. He will never return from there. His emancipation caused extinguishes of Bhav Deepak and turned the atmosphere into darkness and hence those who were present at that time lighted Dravya Deepak. Dipavalee festival since then commenced for Jains. It is celebration of NIRVANA KALYANAK and not enjoyment of worldly pleasures. Why? Because we wish to have NIRVANA as early as possible. Later on Gautamswami returned after meeting Devsharma. He learnt about emancipation of Mahavir and began crying. He then went into deep thinking and converted these thoughts into meditation and concentration of non-attachments. At the dawn of first day of the new month i.e. Kartik he achieved luminous and brilliant kevalgyan (Omniscience). Heavenly gods celebrated his kevalgyan with all gaiety and pleasures. There is one more belief as to why the festival is referred to as the festival of lights. Early in the morning subsequent to the day of Diwali, Ganadhar Gautam Swami, the foremost follower of Lord Mahavir achieved total enlightenment. This could be a more likely cause for observing Diwali as the festivals of lights. આસો વદ ચૌદસ નો એ દિવસ હતો જયારે પ્રભુ પાવાપુરીમાં હતા અને ત્યારે પોતાનો અંત સમય નિકટ જાણતા પ્રભુએ સળંગ બે દિવસ એટલેકે 16 પ્રહર દેશના આપી. તે દિવસે જેટલા જીવોએ એ દેશના સાંભળી તેમને છઠ્ઠ ના તપનો લાભ મળ્યો હતો,તેથી ત્યારથી લઈને આજ સુધી દિવાળીના દિવસે છઠ્ઠનો તપ કરવાનો મહિમા છે. ભાવિકો આસો વદ ચૌદસ અને અમાસ આ બંને દિવસોએ આરાધના કરવા આ પાવન ભૂમિ પર પધારે છે. નિર્વાણસમયે કાશી-કોશલના ૧૮ ગણતંત્ર રાજાઓ ઉપસ્થિત હતાં. તેમણે ભાવ-(જ્ઞાન-) પ્રકાશ અસ્ત થતાં, દ્રવ્ય પ્રકાશ કરવા સર્વત્ર દીવાઓ-દીપમાલિકાઓ પ્રગટાવ્યા. ત્યારથી આ દિવસ દીપોત્સવી તરીકે પ્રસિદ્ધિને પામ્યો અને ટૂંક સમયમાં દેશભરમાં દિવાળીપર્વ તરીકે મશહૂર બન્યો. ઇન્દ્રાદિક દેવો જ્ઞાનથી નિર્વાણ જાણીને પાંચમું કલ્યાણક ઊજવવા પાવાપુરી આવી પહોંચ્યા. અંત્યેષ્ટિ કર્મ કરવા શક્રે જુદા જુદા દેવો દ્વારા શીઘ્ર ગોશીર્ષ ચંદનાદિકનાં કાષ્ઠો આદિ સામગ્રી મંગાવી ચિતા તૈયાર કરાવી, પછી આભિયોગિક દેવો પાસે ક્ષીરસમુદ્રનાં જલ મંગાવી અનંત ઉપકારી ભગવાનના અતિ પવિત્ર નિર્જીવ શરીરને સ્નાન કરાવ્યું. હરિચંદનથી લેપ કર્યો. રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. મુગટ આદિ સુવર્ણ રત્નોના અલંકારો પહેરાવ્યાં. પછી ભગવાનના દેહને દેવનિર્મિત ભવ્ય શિબિકામાં પધરાવ્યો. આ નિર્વાણયાત્રામાં અસંખ્ય દેવો અને લાખો પ્રજાજનો સામેલ થયા. સૌનાં નેત્રો અશ્રુથી પૂર્ણ હતાં. સૌના ચહેરા દુઃખ-શોકથી મ્લાન હતાં. દેવોએ શિબિકા ઉપાડી. વાજતે ગાજતે જયનાદોની પ્રચંડ ઘોષણા સાથે નિર્વાણયાત્રા ચિતાસ્થાને આવી. ચિતા ઉપર શિબિકા પધરાવી અને સ્તુતિ-પ્રાર્થનાઓ કરી. દેવોએ અગ્નિ પ્રગટાવ્યો અને ઘી વગેરેથી સિંચન કર્યું. દેહ-પુદ્દગલ નષ્ટ થતાં સુગંધી જલથી ચિતા ઠારી. આ પ્રમાણે નિર્વાણમહોત્સવ પૂર્ણ કરી ભગવાનની દાઢો અને અન્ય અસ્થિઓને દેવો દેવલોકમાં લઈ ગયા. અગ્નિસંસ્કારના સ્થાને ભવ્ય સ્તૂપની સ્થાપના કરવામાં આવી. એ પહેલાં ભગવાને પોતાનો કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, વાદી, મહાતપસ્વી, અદ્ધેત વિદ્યા-સિદ્ધો વગેરેથી અલંકૃત લાખો સાધુ-સાધ્વીજીઓનો તથા લાખો કરોડો શ્રાવક-શ્રાવિકા-(પુરુષ-સ્ત્રી)ઓનો સંઘ, પાંચમાં શિષ્ય ગણધર શ્રીસુધર્માસ્વામીજીને સોંપ્યો. બોલો ભગવાન મહાવીરભગવાન કી જય LIke us @ Light of Universe - Jainism. facebook/pages/Light-of-Universe-Jainism/253176624714838
Posted on: Wed, 22 Oct 2014 08:53:25 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015