CHENNAI EXPRESS આ ફિલ્મ જોવા જતા - TopicsExpress



          

CHENNAI EXPRESS આ ફિલ્મ જોવા જતા પહેલા TAMIL ક્લાસ લઇ ને જશો તો confuse નહિ થાવ ...bcz 40 % tamil ડાયલોગ્સ છે .. ઓરીજનલી બોલીવુડની જ ડીશ છે પણ સાઉથ ના મસાલામાં વધારે પડતો વઘાર કરાયો છે .....શાહરૂખ-દીપિકા સિવાય મોટા ભાગના કલાકારોને તમિલ સ્ક્રીપ્ટ જ આપી દેવા માં આવી છે .. પણ હા!!!!! Rohit Shetty ની ફિલ્મ છે એટલે ...... comedy છે .... થોડી action છે ... Drama છે .... Story કોમન છે ... Artificial સેટ્સ છે ... અને દીપિકા ના 4 Cousin brothers બહુ જ જોરદાર છે ... :) ડરાવનાનાઆઆઆ પણ બહુ જ humourous .. ;) SHharukh fans ને SRK cool લાગશે ...તો બીજા ને એની overacting લાગે ...bt as a neutral person , i Like him in the film ......Deepika was Awesome ....south indian characters માં એ એકદમ ફીટ બેસી ગઈ ... In short ...આ એક average અને બીન્ કંટાળાજનક ફિલ્મ છે ... Comedy અને VISHAL-SHEKHAR ના music ને કારણે chain pulling કરી ને CHENNAI EXPRESS માંથી ઉતારવાની નોબત નહિ આવે ... its timepass journey which u will enjoy with family .... MIRCHI : ફિલ્મ collection કરેગી ઉસમેં કોઈ દો રાય નહિ ..... લેકિન ....સભી superstars કો msg દેના તો માંગતા હે boss !!! કે ઐસી ફિલ્મ્સ કબ બનાઓગે જબ public festivals નહી હો તબ ભી છુટ્ટી માર કે આપકી ફિલ્મ્સ દેખને જાયે ... 5 માંથી 3 મિર્ચી ......(for SRK lovers & Families )
Posted on: Sat, 10 Aug 2013 07:40:57 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015