અહી પેટ્રોલના જુદા જુદા - TopicsExpress



          

અહી પેટ્રોલના જુદા જુદા પંપ પર જુદા જુદા ભાવ હોય છે. બે પંપ બાજુ બાજુમાં હોય તો પણ બંનેના ભાવ અલગ હોઈ શકે છે. એડિસનમાં સૌથી ઓછો ભાવ Costco નાં પંપ પર એક ગેલનના ૩.૨૯ ડોલર ભાવ છે અને સૌથી વધુ Sunoco પંપ પર ૩.૫૯ છે. ડીઝલ નો ભાવ ૩.૫૦ થી ૪.૮૦ ડોલર સુધી. પેટ્રોલ કરતા ડીઝલ થોડું મોંઘુ.
Posted on: Thu, 22 Aug 2013 12:56:06 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015