દુનિયામાં સૌથી અઘરા કામ - TopicsExpress



          

દુનિયામાં સૌથી અઘરા કામ માત્ર બે જ છે. ૦૧. પોતાના વિચારોને બીજાના મગજમાં ફીટ કરવા. ૦૨. બીજાના ખિસ્સા માંથી પૈસા કાઢી ને પોતાના ખિસ્સા માં જમા કરવા. જે પહેલા કામ માં સફળ હોય તેને TEACHER કહે છે. જે બીજા કામ માં સફળ હોય તેને BUSINESSMAN કહે છે જે બન્ને કામ માં સફળ હોય તેને WIFE કહે છે. પરમ પૂજ્ય , ધર્મ ધુરંધર , મહામંડલેશ્વર , સંત શિરોમણી , રાજમાન રાજેશ્રી , આદ્યસ્થાપક , પૂર્ણ પુરુષોત્તમ , ગાદીવાળા , પ્રાતઃસ્મરણીય ૨૦૧૬ ( ૧૦૦૮ તો સ્વામીનારાયણ ધર્મમાં હોય ) સત્યશ્રી શ્રી શ્રી કૈલેશાનંદ ઉર્ફે ટાઈ નુ અનુભવ લક્ષણ જ્ઞાન. 16/11/2013
Posted on: Sat, 16 Nov 2013 13:46:34 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015