યોહાન 13:12-17 "ઈસુએ તેમના પગ - TopicsExpress



          

યોહાન 13:12-17 "ઈસુએ તેમના પગ ધોવાનું પૂરું કર્યુ. પછી તેણે પોતાનાં કપડાં પહેર્યા અને ફરીથી મેજ પર બેઠો. ઈસુએ પૂછયું, “તમે સમજો છો મેં તમારા માટે શું કર્યું? તમે મને ગુરું તથા પ્રભુ કહો છો. એ ખરું છે, કારણ કે હું એ જ છું. હું જ તમારો ‘ગુરું’ અને ‘પ્રભુ’ છું. પણ મેં તમારા પગ સેવકની જેમ ધોયા. તેથી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમારા માટે એક નમૂના તરીકે આ કર્યુ. તેથી મેં તમારા માટે જે કર્યુ તેવું તમારે એકબીજા માટે કરવું જોઈએ. હું તમને સત્ય કહું છું. એક સેવક તેના ધણી કરતાં મોટો નથી. અને જે વ્યક્તિને કંઈક કરવા મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. જો તમે આ વાતો જાણો અને તેઓને પાળો તો તમે સુખી થશો." John 13:12-17 "So when He had washed their feet, taken His garments, and sat down again, He said to them, “Do you know what I have done to you? You call Me Teacher and Lord, and you say well, for so I am. If I then, your Lord and Teacher, have washed your feet, you also ought to wash one another’s feet. For I have given you an example, that you should do as I have done to you. Most assuredly, I say to you, a servant is not greater than his master; nor is he who is sent greater than he who sent him. If you know these things, blessed are you if you do them."
Posted on: Wed, 19 Jun 2013 05:31:08 +0000

Trending Topics



ft:0px; min-height:30px;"> OK its January 4th 2015!! Snow most everywhere around
Jose Luis Castillo Autographed/Hand Signed 8x10 Photo PSA/DNA
The Black Knight Satellite ?... Space Junk or Extraterrestrial

Recently Viewed Topics




© 2015