♦ ♦ ♦ ♦ ♦ ♦ રેલ્વે પરિવહન ♦ - TopicsExpress



          

♦ ♦ ♦ ♦ ♦ ♦ રેલ્વે પરિવહન ♦ ♦ ♦ ♦ ♦ ♦ ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. →વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે. →અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. → ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે. →અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલસેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. →પ્રથમ તબક્કો અમદાવાદ – ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે. JOIN THIS AWESOME PAGE FOR TET,TAT,GPSC,GSSSB CLERK, TALATI & OTHER EXAM PREPARATION **-*-*-*-*-*-*-*-*-*­-*-*-*-*-*-*-*-*-*- @+[497140717028459:0­] *-*-*-*-*-*-*-*-*-*-­*-*-*-*-*-*-*-*-*-*- @+[497140717028459:0­] *-*-*-*-*-*-*-*-*-*-­*-*-*-*-*-*-*-*-*-*- @+[497140717028459:0­] *-*-*-*-*-*-*-*-*-*-­*-*-*-*-*-*-*-*-*-*-
Posted on: Sat, 03 Aug 2013 12:09:54 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015